બે વિજભાર ધરાવતી પ્લેટ વચ્ચે $\vec E$ જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. એક વિજભાર ધરાવતો કણ આ પ્લેટની વચ્ચે વિદ્યુતક્ષેત્ર $\vec E$ને લંબ રીતે દાખલ થાય છે. તો તે પ્લેટની વચ્ચે કેવા માર્ગે ગતિ કરશે?
સીધી રેખામાં
અતિવલય
પરવલય
વરતુળાકાર
વિદ્યુત બળ રેખાઓની દિશામાં તેના વેગ સાથે ઈલેકટ્રોન તેના વિદ્યુતક્ષેત્રમાં દાખલ થાય તો.......
આકૃતિ સમાન વિદ્યુતક્ષેત્રમાં ત્રણ વિદ્યુતભારોનાં ગતિપથ દર્શાવે છે. ત્રણ વિદ્યુતભારોનાં ચિહ્ન આપો. કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે?
$9.1 \times {10^{ - 31}}\,kg$ દળ અને $1.6 \times {10^{ - 19}}\,coul.$ વિદ્યુતભાર પર $1 \times {10^6}\,V/m.$ વિદ્યુતક્ષેત્ર લગાવતાં તેનો વેગ પ્રકાશના વેગના $10$ માં ભાગનો થતાં કેટલો સમય લાગે?
દર્શાવ્યા પ્રમાણએ ત્રણ કણોને સમાન વિદ્યુતક્ષેત્રમાં સમાન વેગ સાથે ક્ષેત્રને લંબ પ્રક્ષેપિત કરવામાં આવે છે. ક્યા કણનો વિદ્યુતભારથી દળનો ગુણોત્તર સૌથી વધુ છે ?
મિલકનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં એક વિજભાર ટર્મિનલ વેગ $V$ થી ગતિ કરે છે. જો $E$ જેટલું વિદ્યુતક્ષેત્ર શિરોલંબ દિશામાં ઉપર તરફ લગાવવામાં આવે તો તે ઉપર તરફ $2V$ જેટલા ટર્મિનલ વેગથી ગતિ કરે છે. જો વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય ઘટાડીને $\frac{E}{2}$ કરવામાં આવે તો આ ટર્મિનલ વેગ કેટલો થાય?